સાબરમતી રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો તથા પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ અને RPF સાબરમતી દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.