Cyclone Akwan Alert: બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાત ‘અકવાન’ ધીમે ધીમે વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ, વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.