Amreli જિલ્લામાં ફરી એકવાર વન્યજીવની હાજરીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. લીલીયા તાલુકાના અંટાળિયા ગામે રાત્રિના સમયે સિંહણ રોડ પર આંટાફેરા કરતી જોવા મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.