Mahuva Sugar : સુરત જિલ્લાના મહુવા સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ધારાસભ્ય મોહન ધોડિયાના પુત્ર જૈમીન મોહન ધોડિયાએ જીત મેળવી છે. કિસાન પરિવર્તન પેનલના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો.