8 જૂને શુક્રનું ગોચર, 4 રાશિઓની મુશ્કેલી વધે તેવી શક્યતા
Shukra Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, પ્રેમ અને વૈભવનો કારક માનવામાં આવે છે. 8 જૂન, 2026ના દિવસે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક ખાસ રાશિઓ છે જેના માટે થોડો મુશ્કેલીભર્યો સમય રહેશે. આવો જાણીએ કોણે કોણે સતર્ક રહેવાની જરૂર છે.

AdminUpdated on: 05 Jun 2026 02:56 PM IST

8 જૂને શુક્રનું ગોચર, 4 રાશિઓની મુશ્કેલી વધે તેવી શક્યતા
Shukra Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, પ્રેમ અને વૈભવનો કારક માનવામાં આવે છે. 8 જૂન, 2026ના દિવસે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક ખાસ રાશિઓ છે જેના માટે થોડો મુશ્કેલીભર્યો સમય રહેશે. આવો જાણીએ કોણે કોણે સતર્ક રહેવાની જરૂર છે.

Admin
Updated on: 05 Jun 2026 02:56 PM IST

Shukra Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, પ્રેમ અને વૈભવનો કારક માનવામાં આવે છે. 8 જૂન, 2026ના દિવસે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક ખાસ રાશિઓ છે જેના માટે થોડો મુશ્કેલીભર્યો સમય રહેશે. આવો જાણીએ કોણે કોણે સતર્ક રહેવાની જરૂર છે.
આ રાશિઓએ સાવધાન રહેવું
- મેષઃ આ દરમિયાન તમારા ખર્ચો વધી શકે છે. આવકના સ્ત્રોત ઓછા થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા છે, તેથી સંવાદમાં સાવધાન રહેવું.
- કન્યાઃ ઓફિસમાં કાર્યસ્થળે રાજનીતિથી દૂર રહેવું. કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ કરવામાં સાવધાની રાખવી. વાણી પર સંયમ રાખવો, નહીંતર સંબંધ તૂટી શકે છે.
- ધનુઃ પારિવારિક જીવનમાં તણાવ વધી શકે છે. માનસિક શાંતિમાં ઘટાડો થઈ શકે છે. રોકાણ ન કરવું. કોઈપણ મોટા નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
- કુંભઃ કાર્યસ્થળએ સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. માનસિક તણાવને કારણે કામમાં એકાગ્રતા લાવવામાં મુશ્કેલી થાય. આર્થિક કામકાજ જાળવીને કરવું.
નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય
જો તમે શુક્રના અશુભ પ્રભાવથી બચવા માગો છો તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ઉપાયો કરવા જોઈએ.
- નિયમિત ‘ઓમ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ’નો જાપ કરવો.
- શુક્રવારે વ્રત રાખવું અને મા લક્ષ્મીને ખીરની પ્રસાદી ધરાવવી.
- શુક્રવારે સફેદ વસ્તુઓ જેમ કે, ચોખા, દૂધ કે મોરસ (ખાંડ)નું દાન કરવું શુભ માનવામાં આવે છે.
Shukra GocharShukra Gochar 2026Shukra Gochar NewsShukra Gochar EffectShukra Gochar RashifalShukra Gochar Rashi Effect
AUTHOR