Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Greater Parisમાં ગુંજ્યું ‘નમસ્તે’: બુસી-સેંટ-જ્યોર્જેસમાં ભારતીય સંસ્કૃતિના ભવ્ય શિલ્પનું અનાવરણ

Greater Parisમાં ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમાન ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ થયું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 12:50 PM IST
1 / 3
Gallery Image 1

બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પ ભારત-ફ્રાન્સની મિત્રતાનું નવું પ્રતીક બન્યું.

2 / 3
Gallery Image 2

જોડાયેલા હાથનું આ શિલ્પ ભારતીય પરંપરા, નમ્રતા અને ઉષ્માભર્યા સ્વાગતનો સંદેશ આપે છે.

3 / 3
Gallery Image 3

મુખ્ય માર્ગ પર સ્થાપિત ‘નમસ્તે’ શિલ્પ શહેરમાં આવતા સૌનું ભારતીય સંસ્કૃતિની ભાવનાથી સ્વાગત કરશે.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.