
Bhavnagar: આજના સમયમાં યુવાનો સારી નોકરી છોડીને પોતાના અલગ બિઝનેસ તરફ આગળ વધી રહ્યા છે. ભાવનગરના બે મિત્રોએ પણ કંઈક અલગ કરવાની દિશામાં પગલું ભર્યું અને ગાયના છાણમાંથી અગરબત્તી સહિતની વિવિધ પ્રોડક્ટ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. જાગૃત દવે અને જય વ્યાસ નામના બંને મિત્રોએ 2019માં આ કામની શરૂઆત કરી હતી.

આજના ડિજિટલ યુગમાં કમાણીના રસ્તાઓ ઝડપથી બદલાઈ રહ્યા છે. હવે માત્ર નોકરી પર નિર્ભર રહેવાને બદલે લોકો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો વ્યવસાય શરૂ કરીને સારી આવક મેળવી રહ્યા છે. જો તમારી ઉંમર 20 વર્ષ કે તેથી વધુ છે અને તમે ઓછી મૂડીમાં વધારાની આવક મેળવવા માંગો છો, તો આ 7 બિઝનેસ આઈડિયા તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.