Asian Games Cricket: એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કરનારી 4 ટીમની ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. ભારતે જાપાનને 8 વિકેટથી હરાવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.