W

West Asia Peace

પહેલા ટ્રમ્પ, હવે મેક્રોન...48 કલાકમાં બે મહાસત્તાઓએ પીએમ મોદી કર્યા ફોન, શું રંધાઈ રહ્યું છે?

પહેલા ટ્રમ્પ, હવે મેક્રોન...48 કલાકમાં બે મહાસત્તાઓએ પીએમ મોદી કર્યા ફોન, શું રંધાઈ રહ્યું છે?

PM Modi Macron Call West Asia Crisis: પશ્ચિમ એશિયામાં અનિયંત્રિત પરિસ્થિતિ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને તેમના નજીકના મિત્ર ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી છે. બંને વૈશ્વિક નેતાઓએ મિડલ ઇસ્ટમાં બગડતા સમીકરણો અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સલામતી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે મેક્રોનનો આ ફોન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતના 48 કલાક પછી જ આવ્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત

Rupin Bakraniya