ભારતના વૈશ્વિક વેપાર માટે વિઝિન્ઝમ બન્યું નવું ગેટવે, EXIM કામગીરી શરૂ
Vizhinjam International Seaport EXIM Operations: ભારતના દરિયાઈ વેપાર ક્ષેત્રે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વિકાસ તરીકે વિઝિન્ઝમ ઇન્ટરનેશનલ સીપોર્ટે સંપૂર્ણ આયાત-નિકાસ (EXIM) કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ સાથે વિઝિન્ઝમ માત્ર ટ્રાન્સશિપમેન્ટ હબ નહીં, પરંતુ ભારતીય નિકાસકારો અને આયાતકારોને વૈશ્વિક બજારો સાથે સીધા જોડતું મહત્વપૂર્ણ ગેટવે બન્યું છે.
કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન, ઉદ્યોગ મંત્રી પી.કે. કુંહાલિકુટ્ટી, ધારાસભ્ય એમ. વિન્સેન્ટ, ભારત સરકારના મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર...
Rupin Bakraniya