
Diwali 2026: દિવાળીના પાવન પર્વ નિમિત્તે સરહદી કચ્છના ખાવડા ગામે અનોખી રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કોળી સમાજના લોકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

Dholavira Category A Monument: વિશ્વવિખ્યાત હડપ્પીય સંસ્કૃતિના ઐતિહાસિક પુરાતત્ત્વીય સ્થળ ધોળાવીરાને કેટેગરી-A સ્મારકનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયથી કચ્છના ઐતિહાસિક વારસાને વધુ...