Viksit Bharat Industrial Policy : રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા અને વિવિધ વિસ્તારોમાં ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026' હેઠળ તાલુકાઓનું સુધારેલું વર્ગીકરણ જાહેર કર્યું છે.