ગીર સોમનાથની પ્રથમ વરસાદ સાથે જ વેરાવળ શહેરમાં સિઝનમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની કામગીરી પોલી ખોલી નાખી છે. વેરાવળ નેશનલ હાઈવે પર એસટી બસ પ્રસાર થઈ રહી હતી. ત્યારે વરસાદના કારણે રસ્તો તૂટી ગયો હતો. જેના કારણે બસ રસ્તા ઉપર ખૂચી ગઈ હતી. પરંતુ આ બનાવમાં સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ હતી નહી.