Surat Crime News : સુરત શહેરના વરાછા વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.