Valsad News: વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના ગુંજન વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા છે.