
UPI MDR Charge: UPI દ્વારા પેમેન્ટ કરતા લોકો અને વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા MDR ચાર્જનો અમલ દિવાળી સુધી મુલતવી છે.

નવી દિલ્હી: UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે UPI દ્વારા પેમેન્ટ કરનારા સામાન્ય નાગરિકો પાસેથી કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે નહીં. એટલું જ નહીં, વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા તમામ UPI ટ્રાન્ઝેક્શન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. વેપારીઓ માટે પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે...