બોલીવૂડ અભિનેતા સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા દત્તે ફાધર્સ ડે નિમિત્તે પોતાના પિતા સાથે વિતાવેલી ખાસ પળોની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્રિશાલાએ ન્યૂયોર્કમાં સંજય દત્ત સાથે ઉજવાયેલા ફાધર્સ ડે વીકએન્ડની અનેક તસવીરો પોસ્ટ કરી, જેને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.