Birsa Munda : ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આદિજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ આ પાવન અવસરને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું.