ભારતના પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોનને ₹5,500 કરોડનું રોકાણ, 18 હજારથી વધુ રોજગાર સર્જાશે
મુંબઈ/નવી દિલ્હી/ભોપાલ: ભારતના પ્રથમ અને એકમાત્ર ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) માટે યોજાયેલા બીજા ઇન્વેસ્ટર સમિટમાં વધુ ₹2,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. આ સાથે ગ્વાલિયરમાં વિકસાવવામાં આવી રહેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અત્યાર સુધી કુલ ₹5,500 કરોડના રોકાણની જાહેરાત થઈ છે, જેનાથી 18 હજારથી વધુ રોજગારની તકો ઊભી થવાની આશા છે.
કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા...
Rupin Bakraniya