TATAની સૌથી સસ્તી કારનું લોન્ચિંગ; 6 એરબેગ, પેટ્રોલ-CNG-EV એકસાથે લોન્ચ, જાણો તમામ માહિતી
TATA Tiago 2026: ટાટાના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ તેની સસ્તી કાર, ટાટા ટિયાગોનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. આ કંપનીના સેગમેન્ટમાં પહેલી કાર છે જે પેટ્રોલ, CNG અને EV પાવરટ્રેન સાથે આવે છે. નવી ટિયાગો ₹4.69 લાખની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, તે પહેલા કરતાં વધુ સુરક્ષિત છે.
Growth Now News