સુરત પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું પેકેજ, ₹1 લાખ સુધીની સહાય અને એક વર્ષ વેરા માફી
સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદથી આવેલ પૂરના કારણે સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિક વાણિજય, વેપાર અને સેવાકીય એકમોને મોટા પાયે આર્થિક નુકશાન થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકટ સ્થિતિમાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર-ધંધા ઝડપથી પુનઃકાર્યાન્વિત થાય તેમજ સ્થાનિક અર્થતંત્રને વેગ મળે તે હેતુથી અસરગ્રસ્ત વાણિજય, વેપાર અને...
Rupin Bakraniya