Surat Textile Industry: આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની પરિસ્થિતિમાં તણાવ ઘટતાં ક્રૂડ ઓઈલના ભાવમાં 17થી 20 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે.