US નેવીનો ડૉર્મુઝમાં ઓઈલ ટેન્કર પર હુમલો, જહાજમાં ઘૂસ્યું પાણી, લાઇફબોટમાં લાગી આગ!, 24 ભારતીયોના જીવ જોખમમાં!
મેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ ગંભીર તણાવની સ્થિતિ છે. આના કારણે, વિશ્વના ઘણા દેશો પ્રભાવિત થઈ રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં પણ કટોકટી છે. આ દરમિયાન, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે: યુએસ નેવીએ હોર્મુઝમાં મારીવાક ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જહાજમાં 24 ભારતીયો પણ સવાર છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
Rupin Bakraniya