Surat ના રાંદેર વિસ્તારમાં SOG પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. રાંદેરના રામનગર વિસ્તારમાં બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે એક ડ્રગ્સ પેડલરને ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.