13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર રોકનો પ્રસ્તાવ!, પેરેન્ટ્સની મંજૂરી જરૂરી
SHIELD Bill 2025: વિશ્વના ઘણા દેશોમાં, સરકારે 13 થી 16 વર્ષની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, હવે ભારતમાં પણ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે, જો કે, બાળકો તેમના માતાપિતાની મંજૂરી પછી જ ઓનલાઈન એકાઉન્ટ્સ એક્સેસ...
Rupin Bakraniya