CM ભૂપેન્દ્ર પટેલનો US પ્રવાસ: ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠકો
Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ. પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમીંગ અને ડિપટેક સેક્ટર્સના ઈન્ડસ્ટ્રી લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ અને વન ટુ વન બેઠકોનો ઉપક્રમ યોજ્યો હતો. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશને ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100થી વધુ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ ઉપરાંત એજ્યુ ટેક, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સના...
Rupin Bakraniya