
Gujarat Ports Investment: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા મુંબઈના તાજ સાંતાક્રુઝ ખાતે “સ્ટેકહોલ્ડર મીટ – Ports and Shipyards Development in Gujarat”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પોર્ટ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં...

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026”નું ગાંધીનગરમાં સોમવારે વિધિવત લોન્ચિંગ કર્યું હતું. દેશમાં સૌથી વધુ 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલીસીઝના આધારે ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ પોલીસી પ્રસ્થાપિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર...