ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સતત બે જીત સાથે આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકા સામેની મોટી ટક્કર માટે તૈયાર છે. આ વચ્ચે ભારતની પૂર્વ ઝડપી બોલર Shikha Pandeyએ કહ્યું છે કે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા માટે આ મેચ સૌથી મોટી કસોટી સાબિત થઈ શકે છે. દક્ષિણ આફ્રિકાના મજબૂત પેસ આક્રમણ સામે ભારતીય ઓપનર્સ કેવી રીતે પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે