Shani Sade Sati: 3 જૂન 2027થી વૃષભ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. જાણો સંભવિત અસર, સાવચેતી અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય.