
Scorpio Horoscope: વિક્રમ સંવત 2083માં વૃશ્ચિક રાશિના જાતકોને નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં કેવાં પરિણામો મળશે? જાણો ભાગ્ય, પરિવાર અને સ્વાસ્થ્યનું વાર્ષિક રાશિફળ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન મહિનામાં એક મહત્વપૂર્ણ ગ્રહયોગ બનવા જઈ રહ્યો છે. 6 જૂને ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં પહેલેથી જ હાજર રાહુ સાથે તેમની યુતિ થતાં ગ્રહણ યોગનું નિર્માણ થશે. આ યોગ 8 જૂન સુધી અસરકારક રહેશે. જ્યોતિષમાં ગ્રહણ યોગને અશુભ માનવામાં આવે છે, કારણ કે તે માનસિક તણાવ, ગેરસમજ, આર્થિક નુકસાન અને કારકિર્દીમાં અવરોધો ઊભા કરી શકે છે.