
Shani Gochar: 3 જૂન 2027થી શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતા મુજબ મિથુન, કર્ક, સિંહ અને કુંભ રાશિના જાતકોને લાભ થઈ શકે છે.

Shani Sade Sati: 3 જૂન 2027થી વૃષભ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. જાણો સંભવિત અસર, સાવચેતી અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય.