Kartik Aaryan Kaaliya: અભિનેતા કાર્તિક આર્યન માટે આ જન્મદિવસ ખાસ બની ગયો છે. તેમના જન્મદિવસના અવસરે નવી ફિલ્મ 'કાલિયા'ની જાહેરાત કરવામાં આવી છે.