
ભારતમાં જુલાઈ 2026 દરમિયાન રિટેલ મોંઘવારી દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે. જોકે, ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે મોંઘવારી દરમાં વધારો થવાનું જોખમ યથાવત્ છે. બેંક ઓફ બરોડાના ગુરુવારે જાહેર થયેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

India Retail Inflation June 2026: દેશમાં જૂન 2026 દરમિયાન રિટેલ મોંઘવારી દરમાં વધારો નોંધાયો છે. કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જૂનમાં રિટેલ મોંઘવારી દર વધીને 4.38 ટકા રહ્યો છે, જે મે મહિનામાં 3.93 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીનો દર 4.74 ટકા રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 3.92 ટકા નોંધાયો છે. ખાદ્ય મોંઘવારી પણ...