પ્રીતિ ઝિંટા મુંબઈના પોશ વિસ્તારમાં નવા ભાડાના લક્ઝરી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગઈ છે. તાજેતરના રિપોર્ટ મુજબ તેમણે બાંદ્રાના પાળી હિલ વિસ્તારમાં એક ભવ્ય ફ્લેટ ભાડે લીધો છે, જેના માટે તેઓ દર મહિને લાખો રૂપિયાનું ભાડું ચૂકવશે.