
Ramayana Box Office Record: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ ‘રામાયણ’એ આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચ્યો છે.

Ramayana Box Office Collection: રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સ્ટારર ફિલ્મ 'રામાયણ' દિવાળીના તહેવાર પર બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે.