Rajnath Singh Emergency Meeting Oil Crisis: મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે ભારત સરકારે પરિસ્થિતિને લઈને મંથન શરૂ કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સોમવારે એક કટોકટી બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીઓના એક જૂથે પણ હાજરી આપી હતી, જેની રચના પશ્ચિમ એશિયામાં ઊભી થતી પરિસ્થિતિ પર નજર રાખવા માટે કરવામાં આવી છે. આ...