જેસલમેરમાં જોરદાર વંટોળ, વીજળી ગુલ થતાં જનજીવન પ્રભાવિત
Jaisalmer Cyclone: રવિવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના સરહદી વિસ્તારોમાં વંટોળ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે રામગઢ, મોહનગઢ, PTM ટાઉન, નચના અને નજીકના કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રાજસ્થાનમાં આવું ધૂળીયું વંટોળ જોવા મળ્યું હતું.
Growth Now News