Udaipur News: રાજસ્થાનના ઉદયપુરમાં આ દિવાળીએ રોશનીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. 200 ફૂટ લાંબું ભવ્ય 'લાઇટિંગ યુનિવર્સ' લોકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય બન્યું છે.