
EPFO Rules 2026: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વર્ષ 2026 માં એક પછી એક ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેની સીધી અસર PF કર્મચારીઓ પર પડશે. આ ફેરફારોમાં EPF, EPS અને EDLI યોજનાઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારોનો ઉદ્દેશ્ય પીએફ નિયમોને સરળ બનાવવા, ઉપાડને સરળ બનાવવા, પ્રક્રિયાને ડિજિટાઇઝ કરવા અને જવાબદારી સુધારવાનો છે. આ ફેરફાર સામાજિક સુરક્ષા...

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 8 દિવસથી ટેકનિકલ અપગ્રેડેશનને કારણે બંધ રહેલું EPFO પોર્ટલ હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે. EPFOએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે