
Jamnagar Property Tax Recovery: જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને વોટર ચાર્જની વસૂલાત માટે મેગા રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાની મિલકત વેરા શાખા દ્વારા બાકીદારો સામે કાર્યવાહી તેજ...

Aravalli: ભિલોડા તાલુકાના માજી સૈનિકોએ ખેતીની જમીન અને રહેણાંક પ્લોટની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. દેશની સેવા કર્યા બાદ પણ લાંબા સમયથી જમીન અને રહેણાંક પ્લોટની માંગ સંતોષાઈ ન હોવાનો આક્ષેપ કરી માજી સૈનિકોએ સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોના કાયમી અને અસરકારક ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલી એવી ખાનગી મિલકતો, જ્યાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં પ્રોપર્ટી ટેક્સમાં મળતી 100 ટકા વેરા માફીનો લાભ લેવા ન ઈચ્છતા મિલકત માલિકોને હવે AMCની ‘AmdaPark’ એપ્લિકેશન સાથે જોડાવાની વિશેષ સુવિધા આપવામાં...