તમિલનાડુની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અભિનેતા-રાજકારણી થલાપતિ વિજયની પાર્ટી TVKએ પોતાની પ્રથમ રાજ્યસભા બેઠક કોંગ્રેસને આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કોંગ્રેસ પ્રત્યેની રાજકીય કૃતજ્ઞતા અને ભવિષ્યના ગઠબંધન માટેના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.