15 ઓગસ્ટે PM મોદી રચશે નવો રેકોર્ડ? જાણો આ વખતે લાલ કિલ્લા પર શું હશે ખાસ?
PM Modi Independence Day 2026: દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય પર્વની મુખ્ય ઉજવણી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધિત કરશે. આ વખતે પણ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં કેટલીક વિશેષ બાબતો જોવા મળશે અને વડાપ્રધાન મોદી માટે આ દિવસ રેકોર્ડની દૃષ્ટિએ પણ મહત્વનો બની શકે છે....
Rupin Bakraniya