PM Modi Bihar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 21 નવેમ્બર, 2026ના રોજ બિહારના પ્રવાસે પહોંચવાના છે. તેમના પ્રવાસને લઈને રાજ્યના રાજકીય નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.