ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું છે. દિલીપ મહાદુ ગાવિત અને મોહમ્મદ બાસિલની ઐતિહાસિક 1-2 ફિનિશ તેમજ લોંગ જમ્પમાં સિલ્વર જીતનારા મુરલી શ્રીશંકરને પીએમ મોદીએ અભિનંદન પાઠવી તેમના દૃઢ સંકલ્પ અને મહેનતની પ્રશંસા કરી છે.