Surat Fire News: સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં ઓનલાઈન પ્રોડક્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.