PM Modi Traditional Indian Crafts: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવીનતા (Innovation) અને વૈશ્વિક ભાગીદારીના માધ્યમથી પરંપરાગત ભારતીય હસ્તકલા અને શિલ્પકૌશલ્ય દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લખાયેલ એક લેખ શેર કરીને આ વિચાર વ્યક્ત કર્યો. નાણાંમંત્રીના લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની 'વન ડિસ્ટ્રિક્ટ...