
Nushrratt Bharuccha: નુસરત ભરૂચાએ કરોડરજ્જુની સર્જરી કરાવ્યા બાદ પોતાના હેલ્થ વિશે અપડેટ આપ્યું છે. એક્ટ્રેસે ફિલ્મ "દિલવાલે" નું "ગેરુઆ" ગીત જોતી વખતે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો.

Nushrratt Bharuccha Accident: બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બાલીમાં એક્ટ્રેસ હતી, જ્યાં તેનો એક્સીડેન્ટ થયો.