N

Noida International Airport

Putin India Visit: પુતિનના ભારત પ્રવાસ પહેલાં નોઈડા એરપોર્ટ પર મોટી હલચલ, રશિયન IL-76 વિમાન પહોંચ્યું

Putin India Visit: પુતિનના ભારત પ્રવાસ પહેલાં નોઈડા એરપોર્ટ પર મોટી હલચલ, રશિયન IL-76 વિમાન પહોંચ્યું

Putin India Visit: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રસ્તાવિત ભારત પ્રવાસ પહેલાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી હલચલ જોવા મળી છે. રશિયાનું મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ IL-76 નોઈડા એરપોર્ટ પર પહોંચ્યું.

Nisha Parmar
નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી કમર્શિયલ ઉડાનોનો પ્રારંભ, ઇન્ડિગો બાદ અકાસા એર પણ શરૂ કરશે સેવા

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી કમર્શિયલ ઉડાનોનો પ્રારંભ, ઇન્ડિગો બાદ અકાસા એર પણ શરૂ કરશે સેવા

ઉત્તર પ્રદેશના જેવર ખાતે આવેલા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશનનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. એરપોર્ટના પ્રથમ દિવસે ઇન્ડિગો એરલાઇને લખનૌ માટે પોતાની પ્રથમ વ્યાવસાયિક ફ્લાઇટ શરૂ કરી હતી. આ વિશેષ ઉડાનમાં 172 ખેડૂતો, જેમાં 20 મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે, મુસાફરી કરી હતી. આ ખેડૂતોની જમીન એરપોર્ટ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી.

Growth Now News