Donald Trump Declared Emergency: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના એરપોર્ટ પર અંધાધૂંધીના પ્રતિભાવમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. 41 દિવસના સરકારી બંધને કારણે એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓની નોંધપાત્ર અછત સર્જાઈ છે અને ટ્રમ્પે તેને સંબોધવા માટે એક મુખ્ય કાર્યકારી આદેશ જાહેર કર્યો છે. આ આદેશ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને (DHS) નિર્દેશ આપે છે કે, તેઓ TSA અધિકારીઓને તેમના બાકી પગાર વિલંબ વિના ચૂકવવામાં આવે. ટ્રમ્પે પગાર અંધાધૂંધી માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે.