Nal Sarovar Plastic Waste Management Project: નળસરોવર પક્ષી અભયારણ્યમાં આસપાસનાં ગામોમાંથી આવતા પ્લાસ્ટિકનાં કચરાને રોકવા માટે ગુજરાત વન વિભાગે એક મહત્વની પહેલ હાથ ધરી છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય હવે વિશ્વ પ્રસિદ્ધ ‘રામસર’ સાઇટ છે. ગુજરાત વન વિભાગે આ વેટલેન્ડમાં અને તેની આસપાસ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે એક વ્યાપક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય...